અપને લાલકું સીખ લગાયકે બરજ જસોદા રાની૩/૪

 ૯૮ પદ ૩/૪

અપને લાલકું સીખ લગાયકે બરજ જસોદા રાની, ટેક.
દિન પ્રતિદિન કેસેં કરિ સહિયે, દુધ દહિકી હાનિ,                      અપ.૧
મેં અપને મંદિરકે ખોને, રાખ્યો માંખન છાની,
વાંહિ જાય તુમારે લરીકા, સોઉ લિયો પહીચાની,                      અપ.૨
ખાય જાય જગાયકે લરીકન, ભાજન ભાંગ્યો જાની,
નિશંક હોય આંગન બીચ બેઠો, ગ્યાન કરત હોય ગ્યાની.         અપ.૩
મેં જબ જાયકે પુછ્યો મોહન, યહ કહાં કીયો ગુમાની,
પ્રેમાનંદ કહે ઉત્તર દીનો, ચિટિ કે કાઢત પાની.                        અપ.૪

મૂળ પદ

જાગો લાલ છબીલે મોહન ભોર ભયો મોરે પ્યારે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી