વાલા તમ સાથે મારી પ્રીતડી બંધાણી રે, ૨/૪

૧૦૫ પદ ર/૪

વાલા તમ સાથે મારી પ્રીતડી બંધાણી રે,

જનમ સંગાથી મારા સનેહી તમને જાણીરે, વાલા.૧

લોકડિયાંની લાજ મેલી કટુંબથી તોડીરે,

શામળિયા સનેહી વાલા મેં તો તમ સાથે જોડીરે, વાલા.૨

ઘરડાનો ધંધો મુને કાંઇ નવ સુઝેરે,

લાગારે નેહનાં બાણ હવે કેમ રૂઝેરે, વાલા.૩

પ્રેમસખી કે છે નિરખી નયણાં ઠરે છે રે,

વાલા તમ સાથે મારું મનડું ફરે છે રે, વાલા.૪

મૂળ પદ

આવોરે વાલા હું તો તમારા મોલીડાપર મોઇરે,

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારે તમ સંગ પ્રીત
Studio
Audio
0
0