વિસરી મા જાજ્યો વાલા મને શામળિયા ગીરધારીરે૪/૪

વિસરી મા જાજો વાલા મને, શામળિયા ગિરધારી રે;
	વારેવારે કહું છું વાલા, અરજ એ છે મારી રે	...વિસરી૦ ૧
અમ જેવા ઘણા તમને, મને આશ તમારી રે;
	તે માટે રાખજો વાલા મને, પોતાની સંભારી રે	...વિસરી૦ ૨
અધર અમૃત પાજો, રસિયા બોલાવી રે;
	પાતળિયા પાવન કરજો, મંદિર મારે આવી રે	...વિસરી૦ ૩
પ્રેમસખી મોહી છે વાલા, રાજીવ નેણે રે;
	બીજું નવ માગું વાલા, બોલાવજો મીઠે વેણે રે	...વિસરી૦ ૪
 

મૂળ પદ

આવોરે વાલા હું તો તમારા મોલીડાપર મોઇરે,

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભૈરવી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
સુનોજી ગિરધારી
Studio
Audio & Video
0
0