આવડી શી ઉંઘ તમને ઉઠો મારા નાથ૪/૪

 ૧૩૫ પદ ૪/૪

આવડી શી ઉંઘ તમને ઉઠો મારા નાથ;આ.       ટેક
પેરો પટ ભુખણ મણીમય કુંડલ, મોર મુગટ ધરો માથ; આ.૧
ઉર વનમાલ પીતાંબર પેરો, મોરલી મધુરી લ્યો હાથ.      આ.૨
અમ સારુ આવીને ઉભા , સરવે સખાનો સાથ;                   આ.૩
પ્રેમાનંદ નિરખી સુખ પાવે , ગાવે ગોવિંદ ગુણગાથ.         આ.૪
 
 

 

મૂળ પદ

જાગો જગજીવન વાલા સુંદર શ્યામ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી