જાગો જગજીવન વાલા સુંદર શ્યામ, ૧/૪

૧૩૨ પદ ૧/૪ –રાગ રામકલિ પ્રભાતિ
 
જાગો જગજીવન વાલા સુંદર શ્યામ,  જાગો. ટેક
વદન જોવાને વ્રજનાર ક્યારની, આવી છે મેલીને ઘર કામ; જાગો.૧
રમવા સખી સર્વે સાદ કરે છે, કૃષ્ણ કૃષ્ણ દઇ નામ;  જાગો.૨
બંદિજન દ્વારે ગાયે છે, ગોવિંદ તારા ગુણગ્રામ;  જાગો.૩
પ્રેમાનંદ કરે પ્રાણ નોછાવર , ઉઠો મારા આતમરામ;  જાગો.૪ 

મૂળ પદ

જાગો જગજીવન વાલા સુંદર શ્યામ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0