જય શ્રી મહારાજ શ્રી હરિ ધર્માત્મજ, જય શ્રી કૃષ્ણ લીલા વિહારી૨/૪

૧૪૭ પદ ર/૪
 
જય શ્રીમહારાજ શ્રીહરિ ધર્માત્મજ, જય શ્રીકૃષ્ણ લીલા વિહારી,  ટેક.
જયસિ જુગ જુગ પ્રતિ ધર્માવનાય, ધરત લીલાવપુ જય તુમારી.  જય.૧
જય શ્રીધૃત મીન વરાહ કમઠાકૃતિ, જય શ્રીનરસિંધ વામન મોરારી,
જય શ્રીભૃગુકુલતિલક જય શ્રીરઘુનંદન, જયસિ શ્રીકૃષ્ણ બુધ કલકી હતારી,  જય.૨
જય શ્રીનારદ વ્યાસપૃથુ હરિ હંસ દત્ત, ધનવંતરી મનુ હય રૂપ ધારી,
જય શ્રીબદ્રીપતી કપિલ સનકાદિક, જય શ્રીવૈરાજ ધ્રુ અચલકારી,  જય.૩
જય શ્રીચોવીશ વપુ ધૃતાકૃતી માધવ, જય શ્રીહરન ભવ દુઃખ ભારી.
જયશ્રીઅવતારી ઘનશ્યામ તવ નામ પર, જાત પ્રેમાનંદ પ્રાનવારી,  જય.૪ 

મૂળ પદ

જય શ્રીનારાયણ સર્વકારણ સદા, જય શ્રીઅક્ષરપતિ અંતરજામી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી