જયસિત્વં ઘનશ્યામ અભિરામ આનંદ ધન, જયસિ કૃષ્ન હરિકૃષ્ન પ્યારે, ૩/૪

૧૪૮ પદ ૩/૪
 
જયસિત્વં ઘનશ્યામ અભિરામ આનંદ ધન, જયસિ કૃષ્ન હરિકૃષ્ન પ્યારે,  ટેક.
જયસિ અક્ષરપતિ દિવ્યવિગ્રહ સદા, જયસિ ધર્માત્મજ દ્રગન તારે.  જય.૧
જયસિ સદા અજય અવિશુધ અમલાત્મન, જયસિ ધર્મઘ્વજ દુઃખ હાંરે,
જયસિ અશરણશરણ શરણાગતવચ્છલ, જયસિ મહારાજ જીવન હમારે.  જય.૨
જયસિ નિજ જન રમન શમન ત્રયતાપ તન, દમન દ્રપ માર મદ મોહ ભારે,
જયસિ ત્વં કરુણાભુવન દલન કલિમલ અશુભ, જયસિ સુખસદન જય જગ ઉજારે.  જય.૩
જયસિ ભુવીમંડન અશુભ મતખંડન, જયસિ સદય હૃદય મંગલકારે,
જયસિ ત્વં વરણીંદ્રવર મહાનૈષ્ટિક સદા, પ્રેમાનંદ નામ પર પ્રાણ વારે.  જય.૪

મૂળ પદ

જય શ્રીનારાયણ સર્વકારણ સદા, જય શ્રીઅક્ષરપતિ અંતરજામી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી