શ્રીકૃષ્ન દયાલ જાચું કર જોરી૪/૪

૧૫૭ પદ ૪/૪

શ્રીકૃષ્ન દયાલ જાચું કર જોરી, ટેક.

કરહું અભય મોયે અધમ ઓધારન, બહોરી ન માગું આનકી પોરી. શ્રી.૧

મુખ માગ્યો દેહો મધુસુદન, તુમ હો દયાલ દીનદુઃખતોરી,

બિસરો ના મોહે નાથ નિમિષ લવ, અખંડ રહો દૃગ નવલ કિશોરી. શ્રી.૨

તવ પદ કમલ રસિક રસ માતે, તીનકો સંગ અહોનિશ દો-રી,

ગુન ગાવું હરખીત ગુનસાગર, કબઉ ન હોય આલસી મતિ મોરી. શ્રી.૩

ઇતનો દાન મોહે દેહો દયાનિધિ, કરઉ સેવક નિજ ચરનનકો-રી,

પ્રેમાનંદ કહે નલિનચરણપર, મધુકર હોઇ ભમીહું નીશ ભોરી. શ્રી.૪

મૂળ પદ

જય જય કૃષ્‍ન દિનેશ પ્રતાપ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી