અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી, ૧/૪

 ૧૮૩ પદ ૧/૪ રાગ ભૈરવી ધ્રુપદ ચૌતાલ

અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી,
ચતુરાનન આદિક બિચ્યારી રહે હાર હાર;          અગ....ટેક.
પાવન પરમ ધામ અક્ષર હે જાકો નામ,
તાકે એક રોમ મેં બ્રહ્માંડકો ન પાર પાર.             અગ.૧.
અક્ષરકે રોમકે પ્રકાશહુંમેં લીન હોત,
કોટી રવી ચંદ્ર તારા, અનલકો ઉજાર જાર.
અક્ષરકે આધાર કીરતાર આપ ભયે સાકાર,
પ્રેમાનંદ કે' નરનાર લેત ઉર ધાર ધાર.              અગ.૨

મૂળ પદ

અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી