કીજીયે કૃપા કૃપાલ સદા ભકતપ્રતિપાલ, ૪/૪

૧૮૬ પદ ૪/૪
 
કીજીયે કૃપા કૃપાલ સદા ભકતપ્રતિપાલ,
ધર્મભકિતહુંકે લાલ કૃષ્ન કમલલોચન,           કીજી....ટેક
સુની લીજે અરજી મેરી શામ સુંદર છબી તેરી,
રહો અખંડ દ્રગન ઠેરી કામમદમોચન,           કીજી.૧
ચંચલ વિશાલ નેન નિરખત અત હોત ચેન,
અવિચલ સુખ દેન બેન ભકતમનરોચન,
પ્રેમાનંદ કે' પ્રાન કાન રહો દ્રગન સુખનિધાન,
દીજે દરશ દાન કીજે વાસના સંકોચન,          કીજી.૨ 

મૂળ પદ

અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનુપ જલોટા

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


કીર્તન આરાધના
Studio
Audio
0
0