ઘનશ્યામ ચરણ કલિકલુષહરણ નિત, તિરથરાજ કહાવે, ૧/૪

૧૮૭ પદ ૧/૪ રાગ ભૈરવી પ્રભાતિ
 
ઘનશ્યામ ચરણ કલિકલુષહરણ નિત, તિરથરાજ કહાવે,  ઘન.ટેક.
અવિથલ મહીથલ અભય અક્ષે વટ, સુરનર મુનિ મન ભાવે. ધન.૧
અસિત પુષ્ટ જુગ લલિત અરૂણ તલ, નખાવલી સુખ રૂપા,
મુનિ રવીજા સુરસરી શારદા, સંગમ પરમ અનૂપા,  ધન.૨
ષોડશ ચિન્હ અમલ ઉત્તમ અતિ, ઉઠત ભવ રતિરંગા,
મંજ્જહીં સુરનરમુનિમાનસ, મલ હોત અમલ શુદ્ધ અંગા,  ધન.૩
તજી સાધન બલ અન્ય આશરો, ઇતર આસ કરી દૂરી,
ચિંતત સંતત સાદર સુમતિ, પ્રેમાનંદ હજૂરી.  ધન.૪ 

મૂળ પદ

ઘનશ્યામ ચરણ કલિકલુષહરણ નિત, તિરથરાજ કહાવે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી