ઘનશામ ચરન નખચંદ્ર સુધાકર, ચિત્તવહુ ચિત્ત પ્રીત લાઇ, ૨/૪

૧૮૮ પદ ર/૪
 
ઘનશામ ચરન નખચંદ્ર સુધાકર, ચિત્તવહુ ચિત્ત પ્રીત લાઇ,  ધન. ટેક.
કર લેઉ સફલ જનમ સમનોરથ, નિરખી નિરખી હરખાઇ,  ધન.૧
સ્વસ્તિ જવ જાંબુઘ્વજ અંકુશ, અષ્ટ ખૂણ ત્રિખુણ સોહાઇ,
મીન વ્રજ ધનુ કલશ કમલ ખૂરી, વ્યોમ ચંદ્ર છબી છાઇ,  ધન.૨
ઉર્ધરેખ આદિક ચિન્હ ષોડશ, જુગલ ચરણતલ માઇ,
દક્ષિણ ચરણ અંગુષ્ટકે નખ બીચ, ચિન્હ છબી અધિકાઇ,  ધન.૩
મન બુદ્ધિ ચિત્ત સુનો શિખ મેરી, તજી ખલતા કુટિલાઇ,
પ્રેમાનંદ કે' ચિત્તવહુ અહોનીશ, ચરણ ચિન્હ સુખદાઇ.  ધન.૪ 

મૂળ પદ

ઘનશ્યામ ચરણ કલિકલુષહરણ નિત, તિરથરાજ કહાવે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી