પોઢો પોઢો સહજાનંદ સ્વામી, અખિયામાં નીંદરા ભરાણી રે ૧/૧

પોઢો પોઢો સહજાનંદ સ્વામી, અખિયામાં નીંદરા ભરાણી રે		-૧
હાં રે તમે માથેથી પાઘ ઉતારો રે, પછી બનાત(ફૂલડાં)ની ટોપી ધારો રે	-૨
હાં રે તમે જરકસી જામો ઉતારો રે, પછી હીરકોરી ધોતી ધારો રે	-૩
હાં રે તમે કેડનો પટકો છોડો રે, પછી શાલ દુશાલા(ફૂલની પછેડી) ઓઢો રે-૪
હાં રે પોઢયા પ્રેમાનંદના સ્વામી રે, સખી જોઈ જોઈ આનંદ પામી રે	-૫

 

મૂળ પદ

પોઢો પોઢો સહજાનંદ સ્વામી

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
4
0
 
આખું
ડાઉનલોડ
સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
પોઢો પ્રાણ આધાર
Studio
Audio
1
0