એ છાયો અતિ પ્રતાપ શ્રી સ્વામી નાથજુકો, ત્રિભુવન રહ્યો વ્યાપ.૪/૪

ર૧૪ પદ ૪/૪
એ છાયો અતિ પ્રતાપ શ્રી સ્વામી નાથજુકો, ત્રિભુવન રહ્યો વ્યાપ. એ છા.  ટેક.
ધર્મભકિત વિરતિ ગ્યાન ધારે જન વર્તમાન, પ્રગટ પ્રમાન નામ જપત જાપ,  એ છા.૧
વિશદ કીરત જાકી ગાવત પુરાન છંદ, જન વ્રંદ ધરત ધ્યાન હોત હે નિષ્પાપ,
સનાતન મોક્ષ રીત શ્રીકૃષ્ન ચરને અચલ પ્રીત, પ્રેમાનંદ પ્રવરતાઇ સ્વામી આપ,  એ છા.૨

મૂળ પદ

શ્રી સ્વામી સહજાનંદ કીયો ભવ પાર મોહે આનંદકંદ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી