અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

 ૨૨૫ ૩/૪

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;
ધર્મ ભક્તિ ભુવિ સાધુ વિપ્ર દુઃખી, દેખી દયા ઉર ધારીહો.        અંતર.૧
ધર્મ ભક્તિ સાધુ દ્વિજ ઉર્વી, એ ઇનકો કષ્ટ નિવારુહો;
થાપું ધર્મ એકાંતિક ભુવિપર, અસુર બેરી સબ મારુહો.            અંતર.૨
સદય હદય કરુણાનિધિ કેશવ, પ્રથમ એહી પનુ કીનોહો;
સોઇ શ્રીકૃષ્ણ ભક્તહિત કારન, પુની દ્વિજકુલ તનુ લીનોહો.     અંતર.૩
કૌશલ દેશ અજોધ્યાપુરતે, ઉત્તર હય એક ગ્રામહો;
પ્રગટે ત્યાં ધર્મગૃહે ઇશ્વર, પ્રેમાનંદકે શ્યામહો.                        અંતર.૪
 

મૂળ પદ

હાંરે હો વંદુ સહજાનંદ ચરનરજ, તિરથ સકલ નિવાસહો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી