મારા પ્રાણજીવન જોઇ જોઇને જીવુંરે જીવન મારા, ૨/૪

૨૪૮ પદ ર/૪

મારા પ્રાણજીવન જોઇ જોઇને જીવુંરે જીવન મારા,

તમે ચતુર સુજાણ પ્રીતડલી જાણો છો પ્રીતમ પ્યારા.ટેક.

મારા મનમાં ગમીયા છો માવા, રહો આંખડલી આગે આવા,

હવે નટવર નહિ આપું જાવા.મારા.૧

તમે માગો તે આણી આલું, મારે તમથી બીજું નહિ વાલું,

તારા ચરણતણી રજ થઇ ચાલું.મારા.૨

મેં તો અવરપુરુષ સૌ પરહરિયા, મેં તો મન ક્રમ હરિ તમને વરીયા,

રાખું જીવમાંહિ મારા ઠાકરિયા.મારા.૩

તમ ઉપર તન કુરબાણ કરું, તમે હિંડો ત્યાં હું હાથ ધરું,

પ્રેમાનંદના છો તમે કલ્પતરૂ. મારા.૪

મૂળ પદ

આવો અલબેલા સુદર મુખ નિરખુરે સનમુખ રોને,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સારંગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0