કેશવ કમલનેન કરતાર કમલાવર ગિરિધર કેશીમથન દેવકીનંદન૨/૬

૨૫૫ પદ ર/૬
 
કેશવ કમલનેન કરતાર કમલાવર ગિરિધર કેશીમથન દેવકીનંદન.               ટેક.
આદિદેવ ધરનીધર જલશાયી શ્રીધર રમારમન કંસનીકંદન.               કે.૧
નરનારાયણ દેવ સારંગધર શ્રીરંગ શ્રીપતિ સુખદેન ચરચિત્ત ચંદન.       કે.૨
હરિ રાહુશિરછેદી અચ્યુત વિષ્ણુ વામન પ્રેમાનંદ જય જગવંદન.           કે.૩ 

મૂળ પદ

દામોદર દીનબંધો દીનાનાથ પુરુષોત્તમ, પરબ્રહ્મ રૂષિકેશ મધુસુદન મોરારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી