ગુનિજન ગાવત ગુનિજન ગાવત, રાગ મલાર અલાપત૧/૪

૨૬૬ પદ ૧/૪ રાગ ઘુસ્યિા મલાર.
રાગ મલાર અલાપત.
 
 
ગુનિજન ગાવત ગુનિજન ગાવત
આનંદ ઉમંગ રસ તાલ મ્રદંગ બજાવત, શ્રીઘનશ્યામ રીઝાવત. ટેક.
સપ્ત સ્વર તીનગ્રામ, એકવીશ મૂર્છના, માનસહિત તાન લેને સુનાવત.  ગુની.૧
બનઠન બનવારી બેઠે મુનિ મંડલમે, પરમ ચતુર શામ અતહિ સોહાવત,
પ્રેમાનંદ પ્રભુ રીઝ રીઝ દેત, શાલ દુશાલ દુઃખ દૂર નસાવત.  ગુની.૨ 

મૂળ પદ

ગુનિજન ગાવત ગુનિજન ગાવત, રાગ મલાર અલાપત

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી