આજ મોહે સકુન હોત શુભ માઇ૨/૮

 ર૯૭ પદ ર/૮

આજ મોહે સકુન હોત શુભ માઇ,  ટેક.
શ્રી ઘનશ્યામ મિલનકો આગમ, સુચવત કુચ ભુજ બાઇ.   આ.૧
ફરકત નેંન કસનબંધ તરકત, હરખત હિય હુલસાઇ.        આ.૨
સજની હું ચોંક ઉઠી સુપનેમે, પિયા જ્યું મીલે મુસકાઇ.      આ.૩
પ્રેમાનંદ પ્રભુ આય મીલેતો, બાંટુ નવલ બધાઇ.              આ.૪

 

મૂળ પદ

નયન મુજ ફરકત બારહિ બાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા
દરબારી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0