કેશિ મથન મોરારી, પ્યારો છેલ છબીલો૨/૪

૩૨૧ પદ ર/૪
 
કેશિ મથન મોરારી, પ્યારો છેલ છબીલો, ટેક.
કમલાકાંત કમલદલ લોચન, ભવ મોચન કરતારરી, પ્યારો.૧
મનમથમદગંજન સુરરંથન, કુજન કરત વિહારરી, પ્યારો.૨
કેશવ માધવ મોરલી મનોહર, રાધા રસ સિંગારરી, પ્યારો.૩
પ્રેમાનંદકો નાથ મનોહર, મોહી સકલ બ્રજનારરી, પ્યારો.૪

મૂળ પદ

ભકિતસુત શ્યામરી, સંતન સુખદાઇ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી