ગીરીધર ગોકુલચંદરી, પ્યારો પરમ સનેહી, ૩/૪

૩૨૨ પદ૩/૪
 
ગીરીધર ગોકુલચંદરી, પ્યારો પરમ સનેહી, ટેક.
ચિતવત ગોપી બદન બિધુ છબિ, નિમિષટારી પલસુંદરી, પ્યારો ૧
ગોપીજન મનહરન મનોહર, ત્રિભુવન આનંદકંદરી, પ્યારો ૨
મોહનલાલ ગ્વાલ સંગ વિહરત, સુરવંદિત સ્વછંદરી, પ્યારો ૩
રૂપ રસાલ લાલ છબી નિરખી, પ્રફૂલિત પ્રેમાનંદરી, પ્યારો ૪ 

મૂળ પદ

ભકિતસુત શ્યામરી, સંતન સુખદાઇ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી