આનંદ આજ ભયો અવની પર અધર્મતમ ભયો નાશ હો ૨/૪

આનંદ આજ ભયો અવની પર, અધર્મતમ ભયો નાશ હો;
ઉદય ભયો આનંદરવિ વૃષધર, છાયો પ્રબલ પ્રકાશ હો...  આનંદ૦ ૧
અમલ ભયે સરિતા સરવારિ, ત્રિવિધિ બહત સમીર હો;
મગનભયે દ્વિજ દેવ ધરિને ગઉ, મગન ભયે મુનિધીર હો...  આનંદ૦ ૨
અતિપ્રકાશ લખિ નિજ મંદિરમેં, ભક્તિમાત અકુલાની હો;
કોટી વિધુસમ સુખમય શીતલ, નિજતન સુધ વિસરાનિ હો..  આનંદ૦ ૩
દિવ્યતેજકે મધ્ય મનોહર, બાલરૂપ ભગવાન હો;
મુક્તાનંદ કહે ભક્તિમાત લખિ, થકિત ભયે ગુલતાન હો...  આનંદ૦ ૪ 

મૂળ પદ

પ્રેમવતી સુત જાયો અનુપમ, બાજત આનંદ બધાઈ હો

મળતા રાગ

માલીગાડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી