શ્રી પુરુષોત્તમ ક્ષર-અક્ષર પર અખિલભુવન આધાર હો 3/૪

શ્રી પુરુષોત્તમ ક્ષર-અક્ષર પર, અખિલભુવન આધાર હો;
નિજ ઇચ્છા તેં વૃષભર પ્રગટે, નિજજન સુખ દાતાર હો... શ્રી૦ ૧
કહાબરનું છબી અંગઅંગપ્રતિ, ઉપમા કહી ન જાઇ હો;
કોટિ મનોજસબિ ત્રિભુવનકી, એક રોમ સમ નાંહિ હો... શ્રી૦ ૨
સકલ જલદ તન નયન જળજદલ, પૂરન શશિ મુખ હાસ હો.
રૂપસિંધુસે નિકસી માનુ, રૂપમનિ પ્રકાશ હો... શ્રી૦ ૩
કર સરોજ આજાનુ પ્રલંબિત, ચરન કમલસમ શોભે હો;
શ્રીવત્સાંકિત વક્ષસ્થલ લખિ, મુક્તાનંદ મન લોભે હો... શ્રી૦ ૪

મૂળ પદ

પ્રેમવતી સુત જાયો અનુપમ, બાજત આનંદ બધાઈ હો

મળતા રાગ

માલીગાડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી