ઇહાં રહોજ્યું મોરે મીતહો છેલા, ૧/૪

૩૩૪ પદ ૧/૪ રાગ કાફી 

ઇહાં રહો જ્યું મોરે મીતહો છેલા, ટેક.
શરણાગત સજજનકે અવગુન,
કબહુ ન ધરીયે ચિત્તહો છેલા.ઇહાં.  
જો તુમ ભયે હરિ મિત્ર હમારે,
પાર નીભાઇયે પ્રીત હો છેલા.ઇહાં. 
ઇત તોરે ઉત જોરે તાકી,
નાહીં ભલી પરતીતહો છેલા.ઇહાં.  
પ્રેમાનંદકે નાથ અખંડ રહો,
દ્રગ આગે રિપુજીત હોછેલા.ઇહાં.  

મૂળ પદ

ઇહાં રહો જ્યું મોરે મીતહો છેલા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી