કાન કેસરિયાને જોઇ હું લોભાણીરે, કહા. જોઇને લોભાણી મીઠી વાણીરે૩/૪

૩૪૪ પદ ૩/૪

કાન કેસરિયાને જોઇ હું લોભાણીરે, કહા. જોઇને લોભાણી મીઠી વાણીરે.કહા.ટેક.

કાન કેસરિયો મારે મનડે રે વસિયો, નટવર નવરંગ દાણી રે.કહા.1

વનમાલી રે વાલપનો ભરીયો, રસિયો સારંગપાણી રે. કહા.2

અલબેલે રે આંખડલીને ચાળે, ચિત્ત મારૂં લીધું છે તાણી રે. કહા.3

પ્રેમાનંદના નાથ સંગાથે મારે, અવિચલ પ્રીત બંધાણી રે. કહા.4

મૂળ પદ

રાખું લોચનિયાંમે જીવન મારાને રાખું, જીવન મારા પ્રાણ પ્યારાને,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી