ચાલોને લાલા માલતીરા, બાગમેં બિરાજો ૪/૪

ચાલોને લાલા માલતીરા, બાગમેં બિરાજો-ચાલો૦ ટેક.
સેવતીરી સુંદર કલિયાં બીન બીન, મારું થારો મુગટ ભરાજો-ચાલો૦ ૧
ગજરા બાજુ તોરા હાર પહેરાવી, નેણાં ભરી નાથ નીરખ્યા જો-ચાલો૦ ૨
અંબ કદંબરી કુંજમેં કહાના, મીઠી મીઠી મોરલી બજા જો-ચાલો૦ ૩
પ્રેમાનંદ કહે પ્રીત કરીને, પ્યારા થારો પ્રેમરસ પાજો-ચાલો૦ ૪
 

મૂળ પદ

ગોવિંદા થારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા

મળતા રાગ

જંગલો ખ્યાલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551


ગંગામૃત સરિતા ભાગ-૬
Studio
Audio
2
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
ફિલ્મી ઢાળ
ચાલોને લાલા
Studio
Audio & Video
0
0