રાજમોલ પધારો રંગભીનાજી, ૧/૪

૩૮૪ પદ ૧/૪ રાગ જંગલો

રાજમોલ પધારો રંગભીનાજી, ટેક.

સેજડી સુધારી પ્યારી, વાટડી જોવા છા થારી, આવોજી ચતુર પરવીનાજી. રાજ.1

સજી શણગાર આવો, ચિત્ત મારો લલચાવો, ઓઢોજી દુશાલા અતિ જીનાજી. રાજ.2

મંદિર આયકે માણો, લોક લાજ મતી આણો, કાંઇ કરશી હો મતિ હીનાજી. રાજ.3

ગુણવંત થાને જોઇ, મનડો રયો છે મોઇ, પ્રેમાનંદ ઉર લખી બિનાજી.રાજ.4

મૂળ પદ

રાજમોલ પધારો રંગભીનાજી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0