મારે મંદિર બીરાજો કાના કેસરિયા, ૨/૪

૩૮૫ પદ ર/૪

મારે મંદિર બીરાજો કાના કેસરિયા, ટેક.

અખંડ બીરાજો કાન, તન મન વારું પ્રાન, રહું એક ટક જોઇ ગીરધરીયા.મારે.1

મૂરતી જોઇને પ્યારી, ધીરજ ડગી છે મારી, આવો ઉર રાખું છેલા નટવરીયા. મારે.2

તજી મેં તો અન્ય આશ, રાજ ઉર રહો વાસ, શ્યામ સનેહી પિયા રંગભરીયા. મારે.3

પ્રેમાનંદરા મીત, થાસું રાજ લાગી પ્રીત, અબજી ન રહો ન્યારા ડોલરીયા. મારે.4

મૂળ પદ

રાજમોલ પધારો રંગભીનાજી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0