૪૨૩ પદ ૧/૧ રાગ જંગલો. ખ્યાલ.
કનૈયા આશરો અબ તેરો, ભયો મેં તો ચરનકો ચેરો, ૧
શ્યામ તુમારે આસરે બિના, કોઉં ન ઉતરે પાર.
મરે પચે ત્રિભુવન વિષે, પુની ખાય જમનકી માર. ર
શ્યામ તુમારે આસરે બિના, સુખ નાહીં કઉં નાથ.
નટ મરકટકી જ્યું કષ્ટ સહે, જીવ પરે કાલકે હાથ. ૩
શ્યામ તુમારે આસરે બિના, કરે જો સાધન કોટ,
તાતે કોઉ ના બચે, વારી કાલ વજ્રકી ચોટ. ૪
શ્યામ તુમારે આસરે બિના, સુર નર સાધુ હોય,
ઉપમા તાહે પીસાચકી, વારી દુષ્ટ કહત સબ કોય. પ
શ્યામ તુમારો આશરો, તજી ફીરે સ્વર્ગ પાતાલ,
તહાં તહાં પકરી પછારીહે, વાંકુ કઉ ન છોડે કાલ. ૬
શ્યામ તુમારે આસરે બિના, ભયો જ્યું સુરપતિભુપ,
મરી કે સરજી શ્વાન હોય, પુનિ ફીરે ઉધારી પુંછ. ૭
દેવ જન્મ દ્વિજ જન્મ પુનિ, વારી જો હોવે કુલવાન,
શ્યામ તુમારે આસરે બિના, સબહી સ્વપચ સમાન. ૮
પઢે વેદ ખટ અંગ જુત, વારી બાંચે કથા પુરાન,
શ્યામ તુમારી ભકિત બિના, વારી કેવલ કલેશ નિદાન. ૯
ખટ શાસ્ત્ર વ્યાકરન પઢે, વારી બોલે અતિ ગિર્વાન,
શ્યામ તુમારી ભકિત બિના, વારી મીટે ન ચ્યારો ખાન. ૧૦
સંસકૃત પ્રાકૃત કથે, વારી કવિતા પરમ રસાલ,
તોઉ કાલતેં ના બચે, વારી બિના ભકિત ગોપાલ. ૧૧
ગાવે છંદ પ્રબંધ પુનિ, વારી લે લે ઉંચી તાન,
શ્યામ તુમારી ભકિત બિના, વારી ગનીકા ભાંડ સમાન. ૧ર
રૂપવંત ગુનવંત અતિ, વારી શીલવત કુલવંત,
શ્યામ તુમારી ભકિત બિના, વારી ગોખરવત કહે સંત. ૧૩
અષ્ટસિધિ નવનિધિ સબ, પુનિ મુકિત ચ્યાર વિભાગ,
શ્યામ તુમારી ભકિત બિના, વારી લાગો સબમેં આગ. ૧૪
કલ્પતરૂ ચિંતામની, વારી કામધેનુ ગુનપૂર,
બિના તુમારે આસરે, યે સબહી પદારથ ધૂર. ૧પ
શ્યામ તુમારે આસરે, વીછૂરે શશી અરૂ સૂર,
ભ્રમત શ્રમત નીત ગગનમે, પુનિ ગ્રસત હે રહું ક્રુર. ૧૬
એક તુમારો આશરો, વારી દુજો સંત સમાજ,
તીજી ભકિત ધર્મજુત, મોય દીજે શ્રીમહારાજ. ૧૭
મીટે અસદ સબ વાસના, બઢે પ્રીત ચરન સુખધામ,
યહ વર માંગુ નાથજી, મોય દીજે શ્રી ઘનશ્યામ. ૧૮
સંત સમાગમ શીલ ગુન, વારી તવ અનુશાસન શીશ,
ઇતનો વર મોય દીજીયે, ફીરી જહાં રાખો જગદીશ. ૧૯
નવરસ હે તવ અંગમે, વારી રૂદ્રાદિક સુખધામ,
પ્રેમાનંદ કહે વિલોકીયે, મોયે દયા જુકત ઘનશ્યામ. ર૦