જે જે શ્રી કૃષ્નસ્વામી બહુનામી, ભલે તુમ નર તનુ ધાર્યો, ૧/૪

૪૩૦ પદ ૧/૪ રાગ પુરબ ધ્રુપદ. ચૌતાલ.
 
જે જે શ્રી કૃષ્નસ્વામી બહુનામી, ભલે તુમ નર તનુ ધાર્યો, ટેક.
કલી મધ્ય ક્રિપા કરી પ્રગટે હો આપ હરિ, અધર્મ મૂલ ઉખાર્યો. જે જે.૧
જ્ઞાન વૈરાગ્યકું તરૂન તુમ કીને, ધર્મભકિતકો અતિ જશ વિસ્તાર્યો
પ્રેમાનંદકે નાથ દીન જન ગ્રહે હાથ, રવિ સુતકો કાગદ ફાર્યો. જે જે.૨ 

મૂળ પદ

જે જે શ્રી કૃષ્‍નસ્વામી બહુનામી, ભલે તુમ નર તનુ ધાર્યો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી