જે જે શ્રીકૃષ્નદેવ દીનબંધુ, પ્રગટ ભયે જન તારન૨/૪

૪૩૧ પદ ર/૪
 
જે જે શ્રીકૃષ્નદેવ દીનબંધુ, પ્રગટ ભયે જન તારન,  ટેક.
દિવ્ય સ્વરૂપ સદા સાકાર શ્રીહરિ, આદીપુરુષ જગ કારન.  જેજે.૧
ધર્મકુંલમંડન કલિધર્મખંડન, નિજ જન દુઃખ નિવારન.
પ્રગટે જ્ઞાન ભાન પુરુષોત્તમ ભગવાન, પ્રેમાનંદ ઉધારન.  જેજે.૨

મૂળ પદ

જે જે શ્રી કૃષ્‍નસ્વામી બહુનામી, ભલે તુમ નર તનુ ધાર્યો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી