એક ભરોસો શ્યામ ચરનકો, શ્યામ ચરન ઘનશ્યામ ચરનકો, ૩/૪

૪૪૪ પદ ૩/૪
એક ભરોસો શ્યામ ચરનકો, શ્યામ ચરન ઘનશ્યામ ચરનકો,  ટેક.
નહીં સાધન બલ બુદ્ધિ ચાતુરી, એક અચલ વિશ્વાસ શરનકો. એક.૧
ધર્મકુંવર ઘનશ્યામ બિના મેરે, નાહીં ઠીકાનો પાઉં ધરનકો.
જ્યું રાખે ત્યોં રહું પ્રાનપતિ, દ્વારે પર્યો અબ નાહીં ટરનકો. એક.૨
મન ક્રમ વચન મગન ગુન ગાવું, પાવું પ્રસાદ સંતાપ હરનકો.
શોક મોહ સંશે ભ્રમ ભાગે, લીનો શરન હરિ અભય કરનકો. એક.૩
કૃષ્ન દીનેશ ચરન બિના કલીમેં, નાહીં ઉપાય સંસાર તરનકો.
પ્રેમાનંદકે નાથ ક્રિપા કરી, ટાર્યો દુઃખ મેરો જન્મ મરનકો. એક.૪

મૂળ પદ

ચરન શરન ઘનશ્યામ તીહાંરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા
દરબારી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ધરમશીભાઇ કાચા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરેશદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

બિરુદ તિહારો
Studio
Audio
0
0