એરી માં દેખતકો કાન છોટો;૧/૪

૪૫૪ પદ ૧ /૪ રાગ ગોડી
એરી માં દેખતકો કાન છોટો;  એરી ટેક.
દેખતહી મેં ચોચ પકરીકે, માર્યો બકાસુર મોટો.  એરી ૧
કેસી મથ્યો હણ્યો વછાસુર, વૃષ ભય કર્યો દેહોટો.
સિંગ મરોરી ભૂમિ પર પાર્યો, પકરી પૂંછ ઝંઝોટો.  એરી ૨
ઉભય અશંકિત બીચરત બનમેં, હરિ હલધરકો જોટો.
પ્રેમાનંદ કહે અખંડ રહો ઉર, નંદ જશોદાકો ઢોટો.  એરી ૩

મૂળ પદ

એરી માં દેખતકો કાન છોટો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી