એરી માં મોહનલાલ બિહારી; ૩/૪

૪૫૬ પદ ૩/૪

એરી માં મોહનલાલ બિહારી;  એરી ટેક.
દેખત મેં બારોસો લાગત, હે ઇશ્વર અવતારી.  એરી ૧
આજ તો હમકુ મ્રતક જીવાયે, કીની હે રક્ષા ભારી.
દાવાનલકો પાન કિયો હમ, મીચીકે આંખ ઉધારી.  એરી ૨
ખેલત કુદી પર્યો જમુનામેં, નાથ્યો નાગ ગહી કારી.
પ્રેમાનંદ કહે અખંડ રહો ઉર, ગિરિ ગોવર્ધન ધારી.  એરી ૩
 

મૂળ પદ

એરી માં દેખતકો કાન છોટો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી