ગુનિજન ગાવે મૃદંગ બજાવે નારદ શારદ મિલ ૧/૪

૪૭૯ પદ ૧/૨ રાગ ઇમન કલ્યાણ સંગીત.
 
ગુનિજન ગાવે મૃદંગ બજાવે નારદ શારદ મિલખાંડવ ઓડવકે ભેદ સકલ બીધ કર શામ રીઝાવે ટેક.
લેત તાન તોમ તનનનનનન તાલ કાલ માન મન લલચાવે.મંદ મધ્ય તાર ઉપજત્તરે, ઉર્પતુર્પ સુગત હોત અત મન ભાવે. ગુની.૧
બજત મૃદંગ તક ધીધીગત ધીધીગત ઉપજત પરન અનુપમરે.થૈયા તકથૈયા અત છબ છૈયા બોલત કલ સ્વર રાગ રંગરૂપ કર દરશાવે. ગુની.૨
બરન બરન ગુની બરનત ગુનગન ટુરન મુરન અવધઉચરન સાંગીત ગત ઝર હાવભાવ કર સરસ બતાવે. ગુની.૩
તક તક તક તક થૈ નૃત્યત અત ગત દ્રોમી દ્રોમી દ્રોમી બાજે,મૃદંગ કડ કડ કડધા મોજ ચરનરત પ્રેમાનંદ પાવે.  ગુની.૪ 

મૂળ પદ

ગુનિજન ગાવે મૃદંગ બજાવે નારદ શારદ મિલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)

Studio
Audio
0
0