પલકનમેં રાખું સાંવરે, આવો નંદરાવ રે ૪/૪

પલકનમેં રાખું સાંવરે, આવો નંદરાવ રે...પલ૦ ટેક.
પલકનસું પ્યારે પલક ન મેલું, આવો આવો આવો જ્યું ઉતાવરે...પલ૦ ૧
નટવર સુંદર રહો દૃગ ભીતર, દેખો જ્યું સનેહી મેરો ભાવરે...પલ૦ ૨
કબહુક પલ મેં કબહુક દલ મેં, કબહુક દૃગ આગે ગાવરે...પલ૦ ૩
પ્રેમાનંદ કે પિયા તન મન મેરો જીયા, તુમ પર કરુંગી ન્યોછાવરે...પલ૦ ૪
 

મૂળ પદ

નટવરકી છબી દેખરી, અતહી વીશેખરી,

મળતા રાગ

ઝીંઝોટી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0