ગિરિધારી દાસી થારી હો કુંજબિહારી, ૩/૪

૪૯૭ પદ ૩/૪
 
ગિરિધારી દાસી થારી હો કુંજબિહારી,  ટેક.
દાસી હું થારી વારી ચરનકમલકી, મન ક્રમ વચને મોરારી,હાંરે હો મોરારી, હો મોરારી, હો મોરારી હો. કુંજ.૧
એક આસ થારા ચરનકમલકી, ઓર આસ મેતો ટારી,હાંરે મેતો ટારી, મેં તો ટારી, મેં તો ટારી હો. કુંજ.૨
અખંડ બિરાજો મારે મંદિર મોહન, અવગુણીયાને બીસારી;હાંરે હો બીસારી હો બીસારી હો બીસારી હો.  કુંજ...૩
પ્રેમાનંદરા નાથ તુમ બિના નહીં કોઇ, જગમે મોરા હીતકારી,હાંરે હીતકારી, હીતકારી, હીતકારી હો. કુંજ.૪ 

મૂળ પદ

���ાડીલા થાને ખમા હો લાલજી ખમા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી