છાયો પ્રતાપ પાવન સદા અઘ ઓઘ નસાવન, ધર્મકુંવર હરિ તેરો૨/૪

૫૧૨ પદ ર/૪
 
છાયો પ્રતાપ પાવન સદા અઘ ઓઘ નસાવન, ધર્મકુંવર હરિ તેરો. ટેક.
જે નર ત્રિયાવૃંદ જન રટત નારાયન નામ,કામ સબ પૂરન તા ઘર જમ કરત ન ફેરો, છાયો.૧
ધર્મકુંવર કૃષ્ન ચરન નખેંદુ છટાબીનું સબ જગમાંહિ અંધેરો,જાહીકે પ્રતાપ માયા કાલ જમ ડરત, પ્રેમાનંદ તા હરિકો ચેરો. છાયો.૨ 

મૂળ પદ

તોયે ગાવત સબહિ મિલ, તોયે રીઝાવત સુરનર મુનિ ગુનિજ્ઞાની

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી