સહજાનંદ હરિ, ભજી લ્યોને સહજાનંદ હરિ ૨/૪

સહજાનંદ હરિ, ભજી લ્યોને સહજાનંદ હરિ...ટેક.
દારૂ માટી ચોરી અવેરી, એ ચારેનો ત્યાગ કરી...ભજી૦ ૧
જન્મ મરણનું સંકટ મોટું, તે થકી મનમાં ડરી...ભજી૦ ૨
નારાયણનું નામ જ લેતાં, ભવજળ જાશો તરી...ભજી૦ ૩
નિષ્કુળાનંદ કહે નિ:શંક થઈને, માનજો વાત ખરી...ભજી૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ હરિ, પ્રગટ થયા સહજાનંદ હરિ

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વસંતભાઇ લખતરીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0