અબ નહીં છાંડુ ચરન સરોજ નાથ, મન ક્રમ વચ કર ગિરિધર શ્રી હરિ૧/૬

પદ ૮૮૫ મું(૩/૪)
અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા, જાવા ના દેસાં;          જાવા. તું
નટવર થાને નેણમાં રાખાં, રસિયા હેત કરી હૈયા પર લેસાં.    જાવા. ૧
જ્યું કે'સો યું કરસાં પ્રીતમ પ્યારા, હાથ જોડીને હાજર રે'સાં    જાવા. ૨
કાંઇ કરવા ડરપોછો સુંદર છેલા, કઠણ વચન થાને ના કે'સાં   જાવા ૩
પ્રેમાનંદરા નાથજી થેતો , માને જે કે'સો તે સે'સાં                    જાવા. ૪
 

મૂળ પદ

અબ નહીં છાંડુ ચરન સરોજ નાથ, મન ક્રમ વચ કર ગિરિધર શ્રીહરિ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી