મનમાં વિચારી જરી, જોયું નહિ મનમાં વિચારી જરી ૪/૪

મનમાં વિચારી જરી, જોયું નહિ મનમાં વિચારી જરી...ટેક.
સાધુજનની વાત ન માની, પાપીની સોબત કરી...જોયું૦ ૧
નારાયણનું નામ ન લીધું, મનુષ્ય દેહ ધરી...જોયું૦ ૨
જુવાનીમાં જોરે ભરિયો, ચોરી અવેરી કરી...જોયું૦ ૩
નિષ્કુળાનંદ કહે માગીને લીધી, માથે ચોરાશી ફરી...જોયું૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ હરિ, પ્રગટ થયા સહજાનંદ હરિ

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી