જય જય જય પરબ્રહ્મ મનોહર, નટવર તનુધર નાથ હરે ૧/૧

જય જય જય પરબ્રહ્મ મનોહર, નટવર તનુધર નાથ હરે;
	અક્ષરનિવાસી અખિલ પ્રકાશી, જનસુખરાશી કમલ કરે	-જય૦ ૧
જલધરવરણં અશરણશરણં, જનમનહરણં પ્રાણપતે;
	તારણતરણં જનસુખકરણં, મોચયમરણં ભક્તગતે		-જય૦ ૨
વૃષયકુમારં પરમઉદારં, ભૂવિજયકારં કલુશહરં;
	નિજજનરમનં ત્રિવિધશમનં, મનસિજદમનં વરસિવરે		-જય૦ ૩
જય ઘનશ્યામં મનોભિરામં, દિવ્યસુધામં દિવ્યભજે;
	વૃષસુતસુંદર ધર્મધુરંધર, પ્રણતપુરંદર ભક્તજજે		-જય૦ ૪
જય વૃષનંદન દુષ્ટનિકંદન, મેટય ફંદન ધર્મસુત;
	સુરમુનિનાયક નિજ જનદાયક, દિવ્ય અમાયક પરમપદે	-જય૦ ૫
પંકજલોચન મુનિમનરોચન, ભવભયમોચન પદયુગલં;
	કમનીયરૂપં વદનઅનુપં, સુરમુનિભૂપં દમય જલે		-જય૦ ૬
હરિ ઘનશ્યામ પૂરણકામ, પાવનનામ સ્વામિન્ તે;
	તવ પદ મૂલં અતિ સાનુકુલં, ભવભયશૂલં મેટય મે		-જય૦ ૭
વર્ણીસુવેશં અજભવશેષં, તજત કલેશં ભજત સદા;
	પ્રેમાનંદ તવ પ્રબંધં, મેટન ફંદં રચિત મુદા			-જય૦ ૮
 

મૂળ પદ

જય જય જય પરબ્રહ્મ મનોહર, નટવર તનુધર નાથ હરે

મળતા રાગ

બહાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0