ઓછવ કરીયે દિવાળીનો ઓછવ કરીયે, ૩/૪

૬૦૧ પદ ૩/૩

ઓછવ કરીયે દિવાળીનો ઓછવ કરીયે, દિવા.  ટેક.
નિરખી મુખ શ્રીરુક્મિણિ વરનું, અંતરમાં ઠરીયે રે. દિવા.૧
મૂર્તિ સુંદર શ્યામ મનોહર, અંતરમાં ધરીયે રે. દિવા.૨
રૂક્મિણિરમણ ચરણ વિના, બીજી આશા પરહરીયે રે. દિવા.૩
પ્રેમાનંદના નાથને નિરખી, ભવસાગર તરીયે રે. દિવા.૪

મૂળ પદ

દીઠે દિવાળીરે ગિરિધર દીઠે દિવાળી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી