આવો મોહન મારે ઓરડીયે, ઓરડીયે રંગની ઝડીએ.આવો૧/૪

૬૧૧ પદ ૧/૪

આવો મોહન મારે ઓરડીયે, ઓરડીયે રંગની ઝડીએ. આવો.ટેક.
અલબેલા આવો અત્તર ચરચું ગોવિંદજી તન ગોરડીયે . આવો.૧
હેત કરીને હાર પહેરાવું, મોતીડા પ્રોવું તોરડીયે . આવો.૨
પ્રીતમ તમને પ્રેમ કરીને, રાખીશ્યું જીવન ચોરડીયે. આવો.૩
પ્રેમાનંદ કે છેલકુંવરપર, વારું મારા પ્રાણ ઘડી ઘડીયે. આવો.૪

મૂળ પદ

આવો મોહન મારે ઓરડીયે, ઓરડીયે રંગની ઝડીએ.આવો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૫div>આવો મોહન મારે ઓરડીયે  (૨૩-૪૦)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા
દરબારી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૨ નોન સ્ટોપ-૫
Studio
Audio
0
0