આવો પાડોશી પાતળિયા પાતળિયા, તમે ક્યાં હળિયા ૩/૪

આવો પાડોશી પાતળિયા પાતળિયા, તમે ક્યાં હળિયા...આવો૦ ટેક.
આપણું મંદિર મેલીને પ્યારા, બીજે અઢળક ક્યાં ઢળિયા...આવો૦ ૧
મારે આંગણીયે થઈને જાઓ છો, કેને ભુવન કો’ને શ્યામળિયા...આવો૦ ૨
અમને તે કોલ દઈને કેશવ, બોલ્યે હજી કે દિન પળિયા...આવો૦ ૩
અમને તમારી આશ ઘણી છે, પ્રેમાનંદના વ્હાલા છળિયા...આવો૦ ૪
 

મૂળ પદ

આવો મોહન મારે ઓરડિયે ઓરડિયે, રંગની ઝડિયે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
3
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
5
0
 
વિડિયો
ગૌતમ અંબાસણા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
1
0