આવો મનોહર મન હરતા મન હરતા, લટકાં કરતા ૪/૪

આવો મનોહર મન હરતા મન હરતા, લટકાં કરતા...આવો૦ ટેક.
જીવન જરકસી પાઘ બાંધીને, નૌતમ છોગલિયાં ધરતા...આવો૦ ૧
પ્રાણજીવન તમે પ્રીત કરીને, શીદ હીંડો તરતા તરતા...આવો૦ ૨
આવંતા અલબેલ મંદિરિયે, દુરિજન દેખી રખે ડરતા...આવો૦ ૩
પ્રેમાનંદ કે’ જાતાં વળતાં, અમને રખે વહાલા વિસરતા...આવો૦ ૪
 

મૂળ પદ

આવો મોહન મારે ઓરડિયે ઓરડિયે, રંગની ઝડિયે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
5
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
0