આવોરે મરમાળા મોહન, મંદિર મારે માણોરે૨/૪

 ૬૭૨ પદ ર/૪

આવોરે મરમાળા મોહન, મંદિર મારે માણોરે.આવો.ટેક.
અમે અબલા હરિ દાસ તમારા, અમથી ભ્રાંત માં આણોરે.  આવો.૧
અમે તમારા ને તમે અમારા, એમાં તે ફેર માં જાણોરે.        આવો.૨
જીવ અમારો તમ સંગ બાંધ્યો, હાથ તમારે વેચાણોરે.       આવો.૩
દરશન આપો ને દુઃખડાંરે કાપો, વાત કરી શું વખાણોરે.    આવો.૪
શા કારણ શામળીયાંરે વહાલા, પર ઘર નેતરાં તાણોરે.      આવો.૫
પ્રેમસખી કહે વાંક વિના હરિ, દુધમાં પોરા શું છાણોરે.        આવો.૬
 

મૂળ પદ

ઘેર આવોને ગુણવંત વહાલા, ગોવિંદ ગોઠડી કીજે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તન સરિતા
Studio
Audio
0
0