મારા સમ મોહનજી તમને, પ્રીત કરી નવ તોડોરે.૪/૪

૬૭૪ પદ ૪/૪

મારા સમ મોહનજી તમને, પ્રીત કરી નવ તોડોરે.મારા.ટેક.

નેહ નીભાવણ નાથ અમારા, બાંહ ગ્રહી નવ છોડોરે.મારા.૧

અમૃત પાઇને ઉછેર્યો રે વહાલા, તે વનને નવ ગોડોરે.મારા.૨

પ્રીતની પાળ બાંધી હરિ પેહેલી, તે તમખી નવ ફોડોરે.મારા.૩

જેવા તેવા તમારા રે વહાલા, શું કઇને કુવખોડોરે.મારા.૪

હૈયામાં હરિ સમજીને રહીએ, બાહર મુખડું ન મોડોરે.મારા.૫

પ્રેમસખી કે નાથ શિખામણ, પર ઘર પ્રીત માં જોડોરે.મારા.૬

મૂળ પદ

ઘેર આવોને ગુણવંત વહાલા, ગોવિંદ ગોઠડી કીજે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નિર્વેશ દવે
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0