એ રીતે શ્યામ સુજાણ, સહજાનંદ સ્વામી, ૪/૮

૬૮૨ પદ ૪/૮

એ રીતે શ્યામ સુજાણ, સહજાનંદ સ્વામી,
વિચર્યા હરિ જીવનપ્રાણ, સહજાનંદ  સ્વામી.૧
વય વરસ અગ્યાર બાર, સહજાનંદ સ્વામી,
દેહે અતિ કૃશ મોરાર, સહજાનંદ  સ્વામી.ર
કરે કંદ મૂલનો હાર, સહજાનંદ સ્વામી,
કયારે રહે વાયુ આધાર, સહજાનંદ  સ્વામી.૩
કયારે કરે તે જલના પાન, સહજાનંદ સ્વામી,
વિચરે નહિ દેહનું ભાન, સહજાનંદ  સ્વામી.૪
નાસાપર દૃષ્ટ નિશાન, સહજાનંદ સ્વામી,
નાનકડા ભીને વાન, સહજાનં  સ્વામી.પ
દીસંતા અતિ ઉદાસ, સહજાનંદ સ્વામી,
કર્યો પ્રેમાનંદ ઉર વાસ, સહજાનંદ  સ્વામી.૬

મૂળ પદ

પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ સહજાનંદ સ્વામી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી