આવોને મંદિર મારે, સુંદરવર આવોને મંદિર મારે ૨/૪

આવોને મંદિર મારે, સુંદરવર આવોને મંદિર મારે;
મોહી છું લટકે તારે, સુંદરવર આવોને મંદિર મારે...ટેક.
લટકામાં લાલચ ઘણી લાગી રે, જોઈ જોઈ વહાલ વધારે...સુંદર૦ ૧
મન માન્યું મુખને મરકલડે રે, નેણે તે કામણગારે...સુંદર૦ ૨
વાતલડી વહાલી ઘણી લાગે રે, સુણતાં દલડું ઠારે...સુંદર૦ ૩
અલબેલા આવો મંદિરીએ રે, પ્રેમસખી પ્રાણ વારે...સુંદર૦ ૪
 

મૂળ પદ

આવો તો ગોઠડી કીજે, ગોવિંદ ઘેર આવો તો ગોઠડી કીજે

મળતા રાગ

ઢાળ : હરિ હૈયાના હાર છો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
આવોને પર્થ મંદિરીયે
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મનગમતા વનમાળી
Studio
Audio
0
0